તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $(x-3)(2x+1) = x(x+5)$

  • A
    હા,તે દ્વિઘાત સમીકરણ છે.
  • B
    ના,તે સુરેખ સમીકરણ છે.
  • C
    ના,તે ત્રિઘાત સમીકરણ છે.
  • D
    ના,તે અચળ સમીકરણ છે.

Explore More

Similar Questions

દ્વિઘાત સમીકરણ $6 x^{2}-13 x+6=0$ ના બીજ .... છે.

અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવો: $2x^2 + ax - a^2 = 0$.

પૂર્ણવર્ગની રીતનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો: $2x^{2} + x + 4 = 0$.

તપાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત છે કે નહીં: $(3x + 1)(3x + 2) = (9x - 1)(x + 1)$

નીચે આપેલ દ્વિઘાત સમીકરણના બીજ,જો શક્ય હોય તો,દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને શોધો: $9x^{2} - 5x + 3 = 0$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo